| ‘જય જિનેન્દ્ર’ આપનું હાર્દિક સ્વાગત કરે છે. |
|
| જય જિનેન્દ્રની મેમ્બરશિપ મેળવો |
મેમ્બરશિપ શા માટે?
- જૈનધર્મ અને જૈનદર્શનથી માહિતગાર થવા, જૈન પુસ્તકો વાંચવા, વિવિધ વિદ્વાન લેખકો દ્વારા રચાયેલું જૈન સાહિત્ય વાંચવા.
- પૂ. મુનિ શ્રી મિત્રાનંદસાગરજી મહારાજનાં નિર્ભીક લખાણો વાંચવા, પૂ. મુનિશ્રીના વિચારોથી પરિચિત થવા.
- વિશ્વભરમાં ફેલાયેલા જૈનો સાથે એક તાંતણે જોડાવા.
- જૈનશાસનમાં બનતા અવનવા બનાવોની માહિતી મેળવવા, જૈનશાસન ઉપર થતાં આક્રમણોનો અસરકારક પ્રતિકાર કરવાનું માર્ગદર્શન મેળવવા.
- જૈન સમાચારો અને સમીક્ષાઓથી માહિતગર થવા. જય જિનેન્દ્ર વેબસાઇટ ઉપર નવી માહિતી મૂકાય ત્યારે તેની જાણકારી મેળવવા.
- જય જિનેન્દ્રના સભ્ય બનવું એકદમ સરળ છે અને મેમ્બરશિપ તદ્દન ફ્રી છે. બસ, તમારા અંગે થોડીક માહિતીઓને સમાવી લેતું ફોર્મ ભરો અને બે-ચાર ક્ષણમાં જ તમે બની જશો જય જિનેન્દ્રના મેમ્બર.
મેમ્બરશિપ મેળવવા અહીં ક્લિક કરો
|
|
|
|
 |
|