જય જિનેન્દ્ર : વિચારશીલ જૈનોનો વિચારશીલ અવાજ
Gujarati-Hindi reading problem? Click here to get help

‘જય જિનેન્દ્ર’ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
જય જિનેન્દ્ર તરફથી હાર્દિક વિનંતી

જય જિનેન્દ્રની મુલાકાત બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

આપે આપના મૂલ્યવાન સમયમાંથી થોડીક પળો અમારી સાઇટ માટે ફાળવી તે અમને ગમ્યું. ફરી પણ પધારશો. જો આપને અમારી સાઇટ પસંદ પડી હોય તો આજે જ આ સાઇટના સભ્ય બનો. ‘જય જિનેન્દ્ર’ની મેમ્બરશિપ તદ્દન ફ્રી છે. મેમ્બર બનવાથી સાઇટમાં થતા અપડેટ અંગે આપ નિરંતર માહિતગાર રહી શકો છો અને અમારા નાના-મોટા કાર્યક્રમોની જાણકારી ઘર-બેઠાં મેળવી શકો છો. અહીં ક્લિક કરવાથી મેમ્બરશિપના પાના ઉપર જઈ શકાય છે.

નીચે મુજબની વિગતો મોકલીને આપ પણ જય જિનેન્દ્રના વિકાસમાં આપનું યોગદાન આપી શકો છો :

  • જૈન સમાચાર
  • જૈન કથાઓ
  • જૈન લેખો
  • જૈન સાહિત્યનો પરિચય
  • જૈન ગ્રન્થોનો પરિચય
  • જૈન સાધુ-સાધ્વીજીઓ અંગે માહિતી
  • જૈન તીર્થો અંગે માહિતી
  • જૈન દેરાસરો અંગે માહિતી
  • જૈન સંસ્થાઓ અંગે માહિતી
  • અન્ય ઉપયોગી સાહિત્ય

રસ ધરાવનાર વાચકો ઉપર મુજબનું સાહિત્ય અમને મોકલી શકે છે. હા, અમારૂં સંપાદક-મંડળ લખાણ કે માહિતીની ગુણવત્તા અંગે બહુ જ ઉચ્ચ ધારાધોરણો ધરાવે છે. આથી આપે મોકલેલી સામગ્રીને પોતાની રીતે એડિટ કરીને લઈ શકે છે. એનો અર્થ એ કે વાચકોએ મોકલેલી બધી સામગ્રીને જય જિનેન્દ્ર વેબસાઇટ ઉપર સ્થાન મળશે જ એમ ન કહી શકાય.

હા, એટલી વાત નક્કી કે જો આપે મોકલેલી સામગ્રી જય જિનેન્દ્ર વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તો અવશ્ય આપના સૌજન્યની નોંધ યોગ્ય સ્થળે મૂકવામાં આવશે.

સામગ્રી કેવી રીતે મોકલશો :

આપ અમને jayjinendra at jayjinendra dot com ઉપર ઇમેઇલ કરીને ઉપર જણાવ્યા મુજબની સામગ્રી મોકલી શકો છો.

સામગ્રીની ભાષા :

આ તબક્કે અમે માત્ર ગુજરાતી અને હિન્દી સામગ્રીનો જ ઉપયોગ કરીએ છીએ. આથી આપે મોકલેલ સામગ્રી UNICODE ફોન્ટનો ઉપયોગ કરીને લખાયેલી હોય તે ઇચ્છવા યોગ્ય છે. આપનું લખાણ બીજા કોઈ ફોન્ટ (જેમ કે કૃષ્ણા, ગોપિકા, चाणक्य, શ્રીલિપિ વગેરે)માં હોય તો આપે તે તે ફોન્ટફાઇલ પણ અમને આપવાની રહેશે.