Internet Journal of Jain Literature
મુનિ શ્રી મિત્રાનંદસાગરજી મહારાજશ્રી

Muni Shri Mitranandsagarji

પરોપકાર પરાયણ પૂજનીય મુનિ શ્રી મિત્રાનંદસાગરજી મહારાજ એટલે એક અદ્‍ભુત વ્યક્તિત્વના ધારક અલગારી મહાત્મા. અહીં એમનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.

નામ : મુનિ શ્રી મિત્રાનંદસાગરજી મહારાજ

ગુરુ : મહાતપસ્વી પૂજ્યપાદ અનુયોગાચાર્ય શ્રી સૂર્યસાગરજી મહારાજ

દાદાગુરુ : સુપ્રસિદ્ધ સંયમમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ

સમુદાય : વિશ્વવિખ્યાત જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ

સ્થિરતા : છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બિરાજે છે.

— નિવેદક : જય જિનેન્દ્ર પરિવાર, અમદાવાદ

Our Concerns
Other useful stuff